ભાસ્કર એક્સપ્લેનર:તમારી ઉડાનને બદલી નાંખશે આગામી વર્ષ, આ 5 મોટા ફેરફારથી મળશે વધુ વિકલ્પ અને સસ્તી ફ્લાઈટ્સ

2 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

દેશમાં સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા ક્ષમતાની સાથે ઓપરેટ થવા લાગશે. સરકારે ફેસ્ટિવલ સિઝનમાં મુસાફરોની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. તેની સાથે જ કોરોનાના કારણે લગભગ 18 મહિનાથી અલગ-અલગ રિસ્ટ્રિક્શન સાથે ઉડાન ભરી રહેલી એરલાઈન ઈન્ડસ્ટ્રીને હવે રાહત મળવાની આશા છે.

તેની સાથે જ આવનારુ વર્ષ એવિએશન સેક્ટર માટે સારા સમાચાર લાવી શકે છે. જેટ એરવેઝનું પરત ફરવું કે આકાશનું લોન્ચિંગ કે પછી એર ઈન્ડિયાનું ફરીથી ટાટાની પાસે જવું, આ તમામ આવનારા સમયમાં આ ઈન્ડસ્ટ્રીની રોનક બદલનારા પગલા તરીકે સાબિત થઈ શકે છે.

ગ્રાફિકમાં સમજો, એ કારણો જેના પગલે આવનારા મહિનાઓમાં ભારતીય એવિએશન ઈન્ડસ્ટ્રી નવી ઉંચાઈએ પહોંચનારી છે.

અન્ય સમાચારો પણ છે...