ફાસ્ટેગને કારણે હવે ટોલ પ્લાઝા પર વાહનોની લાઈનો તો ઓછી થઈ ગઈ છે, પણ હવે આ વાત પણ જૂની થઈ ગઈ. જલદી જ કેન્દ્ર સરકાર એક એવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે, જેનાથી ટોલ પ્લાઝાની જરૂર જ નહીં પડે અને આ ટેક્નોલોજી છે GPS Toll System.આ Systemના લાગુ થવાથી તમે હાઈવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો એટલો જ ટોલ આપવો પડશે. એના માટે જીપીએસ સેટેલાઈટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે, જેની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? અને કેમ આ લાગુ થતાં નહીં ચૂકવવો પડે વધારાનો ટોલ ટેક્સ જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.