હવે બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ડિમેટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બેંક લોકર લેવા માટે, પીએફ રકમ ઉપાડવા, કાયદાકીય કામો સહિતના અનેક વ્યવહાર કરવા માટે KYCનો ઉપયોગ થાય છે. ઓનલાઈન ઠગાઈ ઘટાડવા અને પોતાના કસ્ટમરને ઓળખવા બેંક KYC અપડેટ કરાવે છે. અને હવે તો જો તમારું ડિમેટ અકાઉન્ટ છે તો તમારે 30 જૂન સુધી તેનું KYC કરાવવું પડશે. જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. ત્યારે આ KYC શું છે ? અને ઘરે બેઠા કેવી રીતે અપડેટ કરાવશો? આ તમામ વિગતો માટે ઉપરના ફોટો પર ક્લીક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.