ભાસ્કર એક્સપ્લેનરસેલની સીઝનમાં ક્યાંક બેંક ખાતું ખાલી ના થઈ જાય:ડિસ્કાઉન્ટના ચક્કરમાં આ ભૂલ ક્યારેય ના કરો, ઓનલાઇન શોપિંગ કરો તો આટલું ખાસ ધ્યાન રાખજો

3 દિવસ પહેલા

નવરાત્રી અને દિવાળીના તહેવારો આવતાં જ વિવિધ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર ઓફરોની અને તગડા ડિસ્કાઉન્ટની ધૂમ મચતી હોય છે. પોતાની મનગમતી મોંઘી વસ્તુઓ સસ્તામાં મળતી હોવાની વાત સાંભળીને જ લોકો ઉતાવળમાં ગમે તે લિંકમાંથી શોપિંગ કરી લે છે, પૈસા પણ ચૂકવી દે છે. પરંતું ન તો તેમને તેમની વસ્તુ મળે છે ન તો પૈસા પરત. જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો તો કઈ વાતોનું રાખશો ખાસ ધ્યાન, કઈ રીતે ઓળખશો નકલી લિંકને જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર