તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:મોટાભાગની વેક્સિનના બે ડોઝ લેવા પડશે, બંનેની વચ્ચે 56 દિવસનું અંતર હોઈ શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં વિશ્વમાં 212 વેક્સિન પર કામ ચાલું છે, તેમાંથી 10નું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. નવ વેક્સિનમાં બે ડોઝ લગાવવાની જરૂર છે. બે ડોઝની વચ્ચે વધુમાં વધુ 56 દિવસનું અંતર હોઈ શકે છે.

આ વેક્સિનના બે ડોઝમાં આટલું અંતર

  • ચીનની સિનોવેકના બે ડોઝની વચ્ચે 14 દિવસનું અંતર
  • ઓક્સફોર્ડ વેક્સિનમાં 28 દિવસનો ગેપ

2024 સુધીમાં આખી દુનિયાને રસી આપવામાં આવશે

  • ડ્યુક યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર, દુનિયાના તમામ લોકોનું રસીકરણનું કામ 2023-24 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. તેના માટે રોકાણ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો પડશે.
  • યુનિસેફે આગામી વર્ષે 100 ગરીબ દેશોમાં કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ પહોંચાડવાની વાત કરી છે. 350 એરલાઈન્સ અને ફ્રેટ કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

224 વર્ષ બાદ અંગ્રેજો ફરીથી વેક્સિનના ઈતિહાસને બદલવા જઈ રહ્યા છે

  • 1796માં એક ખેડૂતના પુત્રને સ્મોલપોક્સની વેક્સિન લગાવવામાં આવી હતી, હવે કોરોના વેક્સિનની શરૂઆત પણ ત્યાંથી થશે.
  • અત્યારે દુનિયામાં લગભગ 28 પ્રકારની બીમારીઓ માટે અસરકારક વેક્સિન ઉપલબ્ધ છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો