ભાસ્કર એક્સપ્લેનરમોબાઈલની બેટરી ફાટતાં બાળકીનું મોત, VIDEO:અચાનક જ બેટરી કેમ ફાટે છે? તમારા સ્માર્ટફોનના આ 3 સંકેતને ક્યારેય ઈગ્નોર ના કરો, જાણો A TO Z

3 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના બરેલીમાં ફોન ફાટવાને કારણે એક 8 માસની બાળકીનું મોત નીપજ્યું. ફોન ચાર્જમાં હતો ત્યારે જ તેમાં બ્લાસ્ટ થયો. આ અગાઉ પણ સૂતા સમયે પોતાના તકિયા નીચે રાખેલો ફોન બ્લાસ્ટ થતા મહિલાનું મોત થયું હતું.. જોકે આ કોઈ એકલ-દોકલ ઘટનાઓ નથી, અવારનવાર ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્માર્ટફોન હવે જીવનનું એક અભિન્ન અંગ બની ગયો છે ત્યારે તેનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને ન કરવામાં આવે તો તે ઘાતક પણ સાબિત થઈ શકે છે. કેમ ફાટે છે સ્માર્ટફોનની બેટરી? શું સાવધાની રાખવી જોઈએ? જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર