ઓછા બજેટમાં પ્રીમિયમ સ્માર્ટ ફોન ખરીદવો છે?:જાણો શું હોય છે રિફર્બિશ્ડ ફોન? આવા ફોન ખરીદતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?

2 મહિનો પહેલા

આજકાલ Refurbished Phoneનું ચલણ ખૂબ વધી ગયું છે. તમે આ નામ ઘણીવાર સાંભળ્યુ હશે જ્યારે ફોન ખરીદવાનો પ્લાન બનાવ્યો હોય. સ્માર્ટફોન માર્કેટમાં તેજીની સાથે Refurbished Phoneનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે. જો બજેટ ઓછુ હોય અને પ્રમિયિમ ફોન ખરીદવો હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. જે સામાન્ય ફોનથી લગભગ 50 % ઓછી કિંમતે મળે છે. ત્યારે રિફર્બિશ્ડ ફોન શું હોય છે ? ખરીદાય કે નહીં? અને ખરીદતાં પહેલાં કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ તમામ વિગતો જાણવા માટે ઉપરના ફોટો પર ક્લીક કરો