માત્ર 0.04% કાર્બન ડાયોક્સાઇડ (CO2) ગૅસ ભારત સહિત વિશ્વમાં 29 લાખ લોકોના મૃત્યુ માટે જવાબદાર છે. વધતા ગ્લોબલ વોર્મિંગના યુગમાં, જાપાનમાં CO2ને કેપ્ચર કરવાના પ્લાનને અમલમાં મૂકવામાં આવ્યો છે.
જાણવું જરૂરી છે, કાર્બન કેપ્ચરિંગ છે શું? જેનાથી 1 કરોડ ટન CO2 જમા કરવામાં આવશે. તે ભારત માટે પણ એક શ્રેષ્ઠ વિકલ્પ કેવી રીતે સાબિત થઈ શકે છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વિડિયો......
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.