800 કરોડથી પણ વધુની પોપ્યુલેશનવાળી આ દુનિયામાં પણ કેટલાય લોકો એકલા છે. પરંતુ આ એકલતાના ઈલાજનો દાવો કરે છે કેરિન-AI, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર કેરિન મારઝૂરીનો વર્ચ્યુઅલ અવતાર.
જાણવું જરૂરી છે, કોણ છે કેરિન-AI? શું એકલાપણું એટલી મોટી સમસ્યા બની ચૂક્યું છે? જેની માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે. ઉપર આપવામાં આવેલા ફોટો પર ક્લિક કરો અને જોવો વીડિયો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.