• Gujarati News
  • Dvb original
  • Explainer
  • INS Visakhapatnam Will Be Commissioned In The Navy Today; Find Out How Powerful The BrahMos And Barak Missiles Are, What The Peculiarities Are

ભાસ્કર એક્સપ્લેનર:આજે નૌસેનામાં સામેલ થયું INS વિશાખાપટ્ટનમ; પ્રથમ સ્વદેશી યુધ્ધ જહાજ બ્રહ્મોસ અને બરાક મિસાઈલથી સજ્જ, જાણવા જેવી છે ખાસિયત

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમુદ્રમાં ભારતની તાકાત વધવા જઈ રહી છે. ભારતીય નૌસેનાના કાફલામાં આજે ‘ આઈએનએસ વિશાખાપટ્ટનમ’ને સામેલ કરવામાં આવ્યું છે. નેવી ડૉકયાર્ડ મુંબઈમાં યોજાનારા આ સમારંભમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

ખાસ વાત એ છે કે INS વિશાખાપટ્ટનમને મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત બનાવાયું છે. INS વિશાખાપટ્ટનમ 75 ટકા સ્વદેશી ટેકનીકથી બન્યું છે. આ સાથે જ તેમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનિક પણ સંપૂર્ણપણે સ્વદેશી છે.

ગ્રાફિક્સમાં સમજીએ, વિશાખાપટ્ટનમની તાકાત શું છે? શા માટે ભારત માટે છે એ આટલું ખાસ? ભારતે ક્યારે અને કેવી રીતે આ વિશાળકાય યુદ્ધજહાજનું નિર્માણ કર્યુ? અને જે પ્રોજેક્ટ અંતર્ગત તેને બનાવાયું છે એ પ્રોજેક્ટ શું છે?

અન્ય સમાચારો પણ છે...