ભાસ્કર એક્સપ્લેનરઆ પાંચ ધાર્મિક ઈમારતોને લઈને પણ છે વિવાદ:જ્ઞાનવાપી પરના નિર્ણયની અન્ય કયા કેસમાં અસર થઈ શકે છે? જાણો A TO Z

3 મહિનો પહેલા

વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ- શૃંગાર ગૌરી પરિસરમાં પૂજા-અર્ચનાની અનુમતિને લઈને થયેલા કેસમાં સોમવારે કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે શૃંગાર ગૌરીમાં પૂજાના અધિકારની માગને સાંભળવા યોગ્ય ગણાવી છે. ત્યારે હવે આ મામલે આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. જોકે કોર્ટના આ નિર્ણયથી હવે દેશના અન્ય કેટલાક વિવાદાસ્પદ ધાર્મિક સ્થળોને લઈને ફરીથી વિવાદનો વંટોળ ઊભો થઈ શકે છે. કયા કયા છે દેશનાં એવાં ધાર્મિક સ્થળો, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર.