સાયબર ALERT!:UPIથી કરો છો પેમેન્ટ તો રહો સાવધાન, મિનિટોમાં ખાતું ખાલી થાય એ પહેલાં જાણી લો આ 5 વાત

2 મહિનો પહેલા

આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા ખૂબ જ વધી ગયા છે. તાજેતરમાં જ વડોદરામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી મહિલાને બેંકની મોબાઈલ એપ્લિકેશન અપડેટ કરવામાં તકલીફ પડતાં તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી લિંક આવી હતી, જેમાં તેમણે પોતાની બેંકની તમામ વિગતો નાખતાં તેમના એકાઉન્ટમાંથી કુલ 3.64 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. UPI પેમેન્ટ ફ્રોડ અત્યારે સામાન્ય વાત થઈ ગઈ છે. જોકે આપણે ઓનલાઈન UPI પેમેન્ટ કરતી વખતે કેટલીક સાવધાની રાખીએ તો છેતરપિંડીથી બચી શકીએ છીએ. ત્યારે તમારા UPI પેમેન્ટને સુરક્ષિત બનાવતી 5 વાત જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો