બેંક એકાઉન્ટ કેટલાં હોવાં જોઈએ?:જો ઉપયોગ ના કરતા હોવ તો બંધ કરાવી દો વધારાનાં એકાઉન્ટ, નહીં તો ઉઠાવવાં પડી શકે છે અનેક નુકસાન

2 મહિનો પહેલા

ઘણીવાર ના ઈચ્છતા પણ સેલેરી એકાઉન્ટ કે અન્ય કારણોસર લોકોને એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલાવવા પડે છે. જેમાંથી કેટલાક ખાતાનો સમયની સાથે ઉપયોગ ઓછો થઈ જાય છે. તો પણ આપણે આ એકાઉન્ટ બંધ નથી કરાવતા, જેના કારણે અનેક પ્રકાર નુક્સાન ઉઠાવવા પડે છે. ઉપરના વીડિયોમાં તમને એવા 6 કારણો વિશે જણાવીશુ જેનાથી સમજવામાં આસાની થશે કે કેમ ઉપયોગમાં ના લેવાતા બેંક એકાઉન્ટને બંધ કરાવવુ જોઈએ. વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લીક કરો