સ્માર્ટફોન કેમ અચાનક સળગે છે?:જો તમે પણ કરો છો આવી ભૂલો તો ફોનમાં લાગી શકે છે આગ, જાણો શું તકેદારી રાખવી જોઈએ?

3 મહિનો પહેલા

તાજેતરમાં જ એક કિસ્સો બન્યો, જેમાં મોબાઈલની જૂની બેટરીમાં વિસ્ફોટ થવાથી 10 વર્ષના બાળકના જમણા હાથની આંગળીઓ અલગ થઈ ગઈ. ઓપરેશન કરીને બાળકની હથેળી જ કાપીને અલગ કરવી પડી. આવી અનેક ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે કે મોબાઈલ ફોનમાં આગ લાગવાથી કે બેટરીમાં બ્લાસ્ટ થવાથી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોય. ત્યારે એવી કઈ કઈ બાબતો છે, જેનું ધ્યાન રાખવાથી આપણે આવી ઘટનાથી બચી શકીશું. કયાં કારણસર મોબાઈલ ફોનમાં લાગે છે આગ? કેમ થાય છે મોબાઈલની ફોનની બેટરીમાં બ્લાસ્ટ ? કેવી રીતે આવી ઘટનાઓથી બચી શકાય ? આ તમામ તમામ વિગતો સમજવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો