હિજાબ પર સુપ્રીમમાં દલીલ:વકીલ-સ્કૂલોમાં પાઘડી, તિલક, ક્રોસ પર મનાઈ નડી તો હિજાબ પર કેમ? SCમાં 6 દિવસ સુધી રોચક દલીલો

5 દિવસ પહેલાલેખક: અનુરાગ આનંદ

મુસ્લિમ છોકરીઓ સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરી શકે છે કે નહીં, એ મામલે સુપ્રીમ કોર્ટમાં 6 દિવસ જબરજસ્ત ચર્ચા થઇ. આશરે 19 કલાકની ચર્ચાને અમે વાંચી અને સમજી. આ ચર્ચામાં તિલક, પાઘડી અને ક્રોસનો ઉલ્લેખ થયો. કુરાનનો પણ ઉલ્લેખ થયો અને સંવિધાનનો પણ. હજુ આ ટોપિક પર ચિત્ર સાફ નથી થઇ શક્યું.

હિજાબ મામલા પર કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા અને રોચક દલીલો અને ન્યાયાધીશની કડક ટિપ્પણીઓ ને જાણતાં પહેલાં વિવાદની કહાણી જાણી લઇએ

અન્ય સમાચારો પણ છે...