વીડિયો એક્સપ્લેનર:તમારી ગાડીનો મેમો તો નથી ફાટ્યોને, કેવી રીતે ચેક કરશો E-MEMO, આટલી વિગતો આપવી પડશે

19 દિવસ પહેલા

ઓવર સ્પીડીંગ હોય કે પછી રેડ લાઈટ જંપ, ઘણીવાર આપણે અજાણ્યામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી દેતા હોઈએ છે. કદાચ રોડ પર ટ્રાફિક પોલીસ ના હોય એટલે દંડ તાત્કાલિકના થાય પણ સીસીટીવીની ત્રીજી આંખથી કોઈ નથી બચી શકતુ. ત્યારે તમે તમારી ગાડીનો મેમો આવ્યો છે કે નહીં તે ઓનલાઈન ચેક કરી શકો છો, અને ભરી પણ શકો છો. જેના માટે તમારે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના છે. તો તમારી ગાડી પર ઈ-ચાલાણ છે કે નહીં તે ચેક કરવાની રીત જાણવા માટે ક્લીક કરો ઉપરના ફોટો પર