ભાસ્કર એક્સપ્લેનરહોસ્ટેલમાં નાહતી વિદ્યાર્થિનીઓના વીડિયો લીક:MMS કે આપત્તિજનક વીડિયો સો. મીડિયામાં લીક થઈ જાય તો? એને કેવી રીતે જાતે હટાવશો? જાણો A TO Z

14 દિવસ પહેલા

તમે જાણતા જ હશો કે હાલમાં મોહાલીની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓના પર્સનલ વીડિયો વાઈરલ થવાનો વિવાદ ચાલી રહ્યો છે..કેટલીક વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે. આવી રીતે વાઈરલ થયેલા વીડિયોને એડલ્ટ વેબસાઈટ પર ચડાવી દેવામાં આવે છે, બ્લેકમેઈલ પણ કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવા કિસ્સાઓમાં યુવતીઓ બદનામીના ડરે કોઈને કહી શકતી નથી અને અવિચારી પગલાં લઈ લેતી હોય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં ડરવાની જરુર નથી, વિડીયો કે ફોટોઝને જે-તે વેબસાઈટ પરથી જાતે પણ હટાવી શકાય છે. કઈ રીતે કરશો આ કામ? જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર