ભાસ્કર એક્સપ્લેનર:વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની રીત, કોવિન એપથી વ્હોટ્સએપ સુધી જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો પોતાનું સર્ટિફિકેટ

2 વર્ષ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

ક્યાંય જતા પહેલા જો તમે તમારૂં વેક્સિનેશન સર્ટિફિકેટ ભૂલી ગયા છો તો પરેશાન થવાની જરૂર નથી. હવે તમે થોડી સેકન્ડ્સમાં વ્હોટ્સ એપથી પોતાનું વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. સરકારે સામાન્ય લોકોને સુવિધા આપવા માટે આ કદમ ઉઠાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હવે કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ વ્હોટ્સ એપ દ્વારા પણ મળી શકશે. સરકારના આ નિર્ણયથી એ લોકોને સુવિધા મળશે, જેમને કોવિન પોર્ટલ કે એપથી વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં પરેશાની થાય છે.

વ્હોટ્સ એપથી વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ થશે? કોવિન એપથી સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે? શું આરોગ્ય સેતુ એપથી પણ સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે? ઉમંગ એપથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ શું છે? આવો ગ્રાફિક્સ દ્વારા જાણીએ...

અન્ય સમાચારો પણ છે...