પાસપોર્ટ કઢાવવાનો બાકી છે ?:ઘેરબેઠાં પાસપોર્ટ માટે કેવી રીતે કરશો એપ્લાય, ઓનલાઇન એપ્લાયથી લઈને ડિલિવરી સુધીનું A TO Z

2 મહિનો પહેલા

જો તમે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને હજુ સુધી પાસપોર્ટ નથી બનાવ્યો તો તમે ખૂબ જ સહેલાઈથી પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ઘરે બેઠા બેઠા જ 15 થી 20 દિવસમાં તમારો પાસપોર્ટ બનીને આવી જશે. ઉપરના વીડિયોમાં તમને પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાયથી ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે સમજાવવામાં આવ્યું છે. જેનાથી તમારો સમય અને એજંટનો ખર્ચો પણ બચી જશે.તો પાસપોર્ટ માટે ઘરે બેઠા કેવી રીતે એપ્લાય કરી શકશો, આ પ્રોસેસ માટે શુ ડીટેઈલ્સ આપવી પડશે આ તમામ વિગતો જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો