કોણ બનશે શંકરાચાર્ય?:કઈ રીતે થાય છે શંકરાચાર્યની નિમણૂક? કઈ રીતે શરૂ થઈ સનાતન ધર્મમાં શંકરાચાર્ય બનવાની પરંપરા... જાણો આ વીડિયોમાં

3 મહિનો પહેલા

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના દેહત્યાગ બાદ લોકોમાં કુતૂહલ જાગ્યું છે કે હવે સોમવારે તેમના ઉત્તરાધિકારી તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી. ત્યારે લોકોમાં એ કુતૂહલ જાગ્યું છે કે શંકરાચાર્ય કોને નીમવામાં આવશે? શંકરાચાર્ય કઈ રીતે નીમવામાં આવે છે ? શું કોઈ ખાસ યોગ્યતા ધરાવનારને જ શંકરાચાર્ય જેવું સર્વોચ્ચ પદ આપવામાં આવે છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા ક્લિક કરો ઉપરના ફોટો પર.

અન્ય સમાચારો પણ છે...