સોનાલી ફોગાટનાં મોતનું કારણ મેથામફેટામાઈન:કાચના ટૂકડા કે ક્રિસ્ટલ જેવું જ દેખાય, આદત પડ્યા પછી રહી ના શકાય, જાણો આ ડ્રગ્સની ઘાતક અસરો

3 મહિનો પહેલા

સોનાલી ફોગાટ મામલામાં રોજ નવાનવા ખુલાસા થઈ રહ્યા છે, સોનાલીના પોસ્ટમોર્ટમમાં પણ એ વાત સામે આવી કે સોનાલીને મેથામફેટામાઈન ડ્રગ આપવામાં આવ્ચું હતું. ગોવામાં અંજુના પોલીસે કર્લીઝ રેસ્ટોરાંના વોશરુમમાંથી મેથામફેટેમાઈન ડ્રગ્સ જપ્ત કર્યું હતું . આ ઉપરાંત પણ અવારનવાર આ ડ્રગનો ઉલ્લેખ તમે સાંભળ્યો હશે ત્યારે તમને સવાલ થતા હશે કે આખરે આ ડ્રગ શું છે , શું તે જીવલેણ છે , શું તેનાથી કોઈ લાંબાગાળાની ઘાતક અસરો થઈ શકે છે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ક્લિક કરો આ ફોટો પર.