ભૂલથી કોઈના ખાતામાં રૂપિયા જતા રહ્યા છે?:કેવી રીતે આ રૂપિયા પરત મેળવી શકશો, જાણો RBI કેવી રીતે કરે છે મદદ?

22 દિવસ પહેલા

જો ભૂલથી કોઈના ખાતામાં પૈસા મોકલી વાદેવામાં આવે તો તેને પાછા કેવી રીતે મેળવવા.જેમ જેમ ડિજિટલ પેમેન્ટનું ચલણ વધતું જાય છે તેમ તેમ એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે કે કોઈ બીજાને પેમેન્ટ કરવા જતા જતા રુપિયા કોઈ બીજાના ખાતા ટ્રાન્સફર થઈ જાય... આવા કિસ્સામાં તમે શું કરશો? શું બેન્ક આવા કિસ્સાઓમાં સહાય કરે છે ખરા? કેવી રીતે અને કેટલા સમયમાં આ રકમ પરત મેળવી શકાય? આ તમામ સવાલોના જવાબ ઉપરના ફોટો પર ક્લિક કરીને.

અન્ય સમાચારો પણ છે...