તમારો EMI કેટલો વધશે?:હોમ, ઓટો અને પર્સનલ લોન થશે મોંઘી, રેપો રેટ વધીને 4.90% થયો, સમજો રેપો રેટ અને EMIનું કનેક્શન

21 દિવસ પહેલા

સતત વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેપો રેટમાં વધારો કર્યો છે. 0.50 ટકાનો વધારો કરી 4.40 ટકાથી વધારી રેપો રેટ 4.90 ટકા કરાયો છે. જેના કારણે હવે હોમ, કાર, પર્સનલ લોન મોંઘી થશે. અને પહેલા કરતા EMIની રકમ વધારે ચૂકવવો પડશે ત્યારે, શું છે રેપો અને EMIનું કનેક્શન ?, 2022માં અત્યાર સુધી કેમ બે વાર RBIએ વધાર્યો રેપો રેટ ? શું છે રેપો રેટ અને શું છે રેપો રેટ વધવા પાછળના કારણો ? આ તમામ વિગતો સમજવા માટે ઉપરના ફોટો પર ક્લીક કરો