ફોન ખોવાઈ જાય તો?:ગભરાશો નહીં ! ઘેરબેઠાં ટ્રેક કરી શકશો લોકેશન, ડિલિટ કરી શકશો તમામ મહત્ત્વનો ડેટા

2 મહિનો પહેલા

સ્માર્ટફોન એક એવું ડિવાઈસ છે, જે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકો માત્ર ચેટ, કોલિંગ કે બ્રાઉઝિંગ જ નહીં, પરંતુ પ્રોફેશનલ કામ પણ કરી શકે છે. આ ડિવાઈસ એટલું મહત્ત્વનું છે કે જો એ ખોવાઈ કે ચોરાઈ જાય છે, તો આપણો મહત્ત્વપૂર્ણ ડેટા પણ ખોવાઈ જાય છે અને એને શોધવાની આશા લગભગ ખતમ થઈ જાય છે. એવામાં ખોવાયેલા ફોનનું લોકેશન ટ્રેક કરવા અને તમારો મહત્ત્વપૂર્ણ ડેટા કોઈના હાથમાં ના આવે એટલે ડિલિટ કેવી રીતે કરવો એ સમજવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો