વિદ્યાર્થીઓના આંદોલન પર ચીની સેનાનો ઘાતકી હુમલો:થિયાનમેન ચોક પ્રદર્શનમાં મૃતકોના આંકડા છુપાવ્યા, ગૂગલ સર્ચ પર પણ પ્રતિબંધ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનનો થિયાનમેન ચોક પ્રોટેસ્ટ. જ્યાં 34 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર અને મંદી સામે અનેક વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા હતા. પરંતુ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ રસ્તાઓ પર ટેન્ક ઉતારવીમાં આવ્યા, તેમના પર ગોળીઓ પણ ચલાવવામાં આવી.

જાણવું જરૂરી છે કે, વિદ્યાર્થીઓનું આ આંદોલન કેવું હતું, જેનો ઉલ્લેખ કરવો ચીનમાં હજુ પણ ગુનો છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વિડિયો....