ગુજરાતમાં કેર વરસાવતાં લમ્પી વાઇરસનું A TO Z:ઘાતક વાઇરસથી ટપોટપ પશુઓનાં મોત, જાણો કેવી રીતે ફેલાય છે લમ્પી અને શું છે લક્ષણો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લમ્પી વાઈરસના કાળા કહેરથી ગુજરાતમાં સેંકડો ગાયોનાં ટપોટપ મોત થયાં, અનેક હજુ ચપેટમાં છે. રાજસ્થાન સહિત એવાં અનેક રાજ્યો છે, જ્યાં આ વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. એને કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય કે આ લમ્પી વાઇરસ છે શું? ગુજરાતમાં ક્યાંથી આવ્યો? કેવી રીતે પશુઓમાં ફેલાય છે આ વાઇરસ? શું આ વાઇરસની કોઈ રસી છે? શું તકેદારી રાખવાથી આ વાઇરસથી બચી શકાય? આ તમામ સવાલો જવાબ માટે ઉપરના ફોટો પર ક્લિક કરો