સીટ બેલ્ટ વધુ મહત્ત્વનો કે એરબેગ્સ?:એક્સિડન્ટ સમયે બન્ને કેવી રીતે કામ કરે છે? ક્યારે જીવ બચાવે છે? સ્વજનોને શૅર કરવા જેવો વીડિયો

20 દિવસ પહેલા

રવિવારે ટાટા સન્સના એક્સ-ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતમાં મોત નીપજ્યું, ત્યારે બધાને એક સવાલ થયો કે દુનિયાની સૌથી સલામત કાર, અદ્યતન ટેક્નોલોજીવાળી કાર હોવા છતાં સાયરસ ન બચી શક્યા. શું છે એની પાછળનું કારણ? શું માત્ર એરબેગ્સ એક્સિડન્ટના સમયે તમારો જીવ બચાવવા પૂરતી છે? શું છે સીટબેલ્ટ અને એગબેગ્સનું કનેક્શન? આ બધું જ જાણવા માટે ક્લિક કરો આ ફોટો પર.