15 સેકન્ડમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઈ જશે:ઓવન, લાઇટ અને ફેન કનેક્ટ થઈ શકશે, 5G આ રીતે તમારી જિંદગી બદલશે, જાણો ગુજરાતમાં ક્યારે શરૂ થશે

એક મહિનો પહેલા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની 45મી એન્યુઅલ જનરલ મીટિંગ(AGM)માં 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. મીટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે 5Gની શરૂઆત મેટ્રોસિટીમાં દિવાળી સુધીમાં થશે. 2023માં સુધીમાં સમગ્ર ભારતમાં 5G સર્વિસ મળવા લાગશે. ત્યારે આજે વાત કરીએ કે એ ચાર શહેર કયા કયા છે. ગુજરાતના કોઈ શહેરને મળશે 5Gનો લાભ? ને તેના આવી જવાથી દુનિયા કેટલી બદલાઈ જશે? આ દરેક સવાલનો જવાબ જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ આ સ્પેશિયલ વીડિયો રિપોર્ટ