વિશ્વનો દર 5મો ડાયબિટીસ પેશન્ટ ભારતીય:કારણ માત્ર શુગર નહીં; શું નેચરલ સ્વીટનર્સ છે એનો યોગ્ય વિકલ્પ?

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના 40 કરોડ ડાયાબિટીસ કેસોમાંથી 8 કરોડ તો માત્ર ભારતમાં જ છે. એનાથી બચવા માટે લોકો શુગર ખાવાની ઓછું કરી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. આ સ્વીટનર્સ પર વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ ચિંતા વ્યક્ત કરી છે. જાણવું જરૂરી છે કે શું છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ? એનું માર્કેટ કેટલું મોટું છે? એને લઈને WHOએ રિપોર્ટમાં શું કહ્યું છે? ઉપર આપવામાં આવેલા ફોટો પર ક્લિક કરોને જુઓ વીડિયો.....