વીડિયો એક્સક્લૂઝિવ:હાઇપરલૂપ ટ્રેનની સામે બુલેટ ટ્રેન પણ ફેલ, ભારતમાં પણ કામ શરૂ ; 3,500 KMની સફર માત્ર 3 કલાકમાં

2 મહિનો પહેલા

ભારતીય રેલવે IIT મદ્રાસના સહયોગથી હાઇપરલૂપ પર કામ શરૂ કરી રહ્યું છે, જેના માટે તેમને પહેલી ગ્રાન્ટ મળી છે. આ ટ્રેનની સ્પીડ સામે બુલેટ ટ્રેન પણ ફેલ છે. દેશમાં આ હાઈપરલૂપ પ્રોજેક્ટ હેઠળ મુંબઈથી પુણે વચ્ચે 77,644 કરોડ રુપિયના ખર્ચે લાઈન તૈયાર કરાશે. વર્તમાન રીતોથી વધુ કાર્યક્ષમ અને ઝડપી હાઇપરલૂપની ટોપ સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાકની હશે

પણ આ હાઇપરલૂપ છે શું ? અને કેવી રીતે કામ કરે છે? આ તમામ વિગતો જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...