ભારતીય રેલવે IIT મદ્રાસના સહયોગથી હાઇપરલૂપ પર કામ શરૂ કરી રહ્યું છે, જેના માટે તેમને પહેલી ગ્રાન્ટ મળી છે. આ ટ્રેનની સ્પીડ સામે બુલેટ ટ્રેન પણ ફેલ છે. દેશમાં આ હાઈપરલૂપ પ્રોજેક્ટ હેઠળ મુંબઈથી પુણે વચ્ચે 77,644 કરોડ રુપિયના ખર્ચે લાઈન તૈયાર કરાશે. વર્તમાન રીતોથી વધુ કાર્યક્ષમ અને ઝડપી હાઇપરલૂપની ટોપ સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાકની હશે
પણ આ હાઇપરલૂપ છે શું ? અને કેવી રીતે કામ કરે છે? આ તમામ વિગતો જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.