દુશ્મનો માટે 'રૌદ્ર' છે 'રુદ્ર', VIDEO:વાયુસેનાને મળશે સ્વદેશી હેલિકોપ્ટર, 12 મિસાઇલ અને મિનિટમાં 750 ગોળી છોડી શકે એવી ગનથી સજ્જ

3 મહિનો પહેલા

ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે. IAFએ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ભારતમાં જ બનેલા લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર HAL રુદ્રની પહેલી સ્ક્વોડ્રનને પોતાના બેડામાં સામેલ કરવા લીલીઝંડી આપી દીધી છે.10 સ્વદેશી લાઈટ કોમ્બેક્ટ એટેકિંગ હેલિકોપ્ટર રુદ્રને 8 ઓક્ટોબર, એટલે કે એરફોર્સ ડેએ રાજસ્થાનના જોધપુર એરબેઝ પર તહેનાત કરવામાં આવશે. આ હેલિકોપ્ટર્સ પહાડથી લઈને રણ સુધી તમામ જગ્યાએ ઉડાન ભરવા સક્ષમ છે. ત્યારે શું છે રુદ્ર હેલિકોપ્ટની વિશેષતાઓ, કેટલું ઘાતક અને આધુનિક છે રુદ્ર અને ભારત માટે કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થશે. આ તમામ બાબતો સમજવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...