અમેરિકાને ચકમો આપીને પોખરણનું પરમાણુ પરીક્ષણ કેવી રીતે થયું:એક્સપ્લોઝન સાઈટ પર ક્રિકેટની રમત, જાણો ભારતના ઓપરેશન શક્તિનું સિક્રેટ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

'ઓપરેશન શક્તિ' 1998માં ભારતના પોખરણમાં અમેરિકાના જાસૂસી સેટેલાઇટથી બચીને થયું હતું. ભારતે આ ટેસ્ટ દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી.

જાણવું જરુરી છે, કેમ ઓપરેશન એટલું સિક્રેટ રાખવામાં આવ્યું કે તેની જાણ તે સમયના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંત્રીઓને પણ નહોતી. ઉપર આપવામાં આવેલા ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો...