સુંદરતા માટે જીવ જોખમમાં મૂક્યો:9 વર્ષની બાળકીએ સર્જરી કરાવી, વિશ્વમાં વર્ષે 15 કરોડ લોકો કોસ્મેસ્ટિક સર્જરી કરાવે છે

21 દિવસ પહેલા

સુંદર દેખાવા માટે દુનિયાભરના લોકો અવનવા ઉપાયો અપનાવી રહ્યા છે. આમાં લાખોની કિંમતની કોસ્મેટિક સર્જરી સૌથી આગળ છે. WHOના જણાવ્યા અનુસાર, દર વર્ષે લગભગ 15 કરોડ લોકો કોસ્મેટિક સર્જરી કરાવે છે. આ સર્જરીમાં ગાલ, આંખ અને પગની પીડાદાયક સર્જરી સૌથી વધુ ફેમસ છે.

'જાણવું જરૂરી છે' માં આપણે વાત કરીશું કોસ્મેટિક સર્જરી વિશે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...