કેટલા ખૂનખાર હોય છે પિટબુલ?:ચિત્તાની જેમ હુમલો કરે, બચકું ભરીને મોં લોક કરી દે, ગાઝિયાબાદના બાળકને 175 ટાંકા આવ્યા, કાન કાપી નાખ્યો

20 દિવસ પહેલા

થોડા મહિનાઓ અગાઉ લખનઉમાં એક મહિલા પર તેના જ પાલતું પિટબુલ પ્રજાતિના કૂતરાએ હુમલો કરીને તેનો જીવ લઈ લીધો હતો, ત્યારે આવી જ એક પાલતું કૂતરાના આતંકની ઘટના ગાઝિયાબાદથી સામે આવી છે. ખૂનખાર પિટબુલે બાળકના ચહેરા અને કાનને ફાડી ખાધો છે. બાળકના ચહેરા પર 150થી વધુ ટાંકા આવ્યા છે. કેવા હોય છે આ પિટબુલ પ્રજાતિના કૂતરા ? જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર.