ડીઝલથી ચાલતાં વાહનો પર પ્રતિબંધ લાગશે?:ભારતમાં દર વર્ષે 40 લાખ લોકોનાં મોત, દેશનાં 87% વાહનોનું ભવિષ્ય શું હશે?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ડીઝલથી ચાલતાં વાહનોનો યુગ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. દેશમાં 87% કાર ડીઝલ પર ચાલે છે. પેટ્રોલિયમ મંત્રાલયે 2027 સુધીમાં આ વાહનો પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું છે. જાણવું જરૂરી છે કે કેટલા દેશો આ પરિવર્તનને અપનાવી ચૂક્યા છે? અને ડીઝલના અન્ય વિકલ્પો શું હોઈ શકે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો....