તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:બીજાનાં સુખ-સંતોષ માટે અત્યારથી તૈયારી કરો

14 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

‘જીવિત તો છીએ, પરંતુ જિંદગી પ્રત્યે શરમ આવે છે’, ક્યાંક તમારા અંદરથી આવો તો અવાજ આવતો નથી? જો મનમાં આવો ભાવ જાગે છે તો આ બાબતે ચિંતન જરૂર કરજો કે, આપણાં મનુષ્યોનું શરીર ચાર બાબતોનો સરવાળો છે. જેમાંથી બેને આપણે જડ એટલે કે પદાર્થ કે ધર્મગ્રંથોની ભાષામાં માયા પણ કહી શકીએ છીએ, અને બાકીના બે ભાગ ચેતન એટલે કે પરમાત્માનું સ્વરૂપ છે. એટલે કે, એક તરફ જડ છે, બીજી તરફ ચેતન. આપણો જ્યારે જન્મ થાય ચે તો પદાર્થની સ્થિતિમાં એ શરીર બને છે અને તેમાં મન પ્રવેશે છે. શરીર અને મન બે જડ છે, પદાર્થ છે. પરંતુ આપણા અંદર એક આત્મા અને એક પરમાત્મા પણ હોય છે, જે ચેતન છે. જ્યારે મૃત્યુ આવે છે તો જડ અહીં રહી જાય છે અને મૃત્યુ સાથે ચેતન જાય છે. જો ધીમે-ધીમે એવી સમજ પેદા કરી લો કે, આપણે મનુષ્ય બે-બે કરીને ચાર બાબતનો સરવાળો છીએ તો જીવન અત્યંત સરળ બની જશે. હવે સવાલ એ પેદા થાય કે જડ અને ચેતન એક-બીજામાં ભળે છે કેવી રીતે? તેનું માધ્યમ હોય છે વાસના. જીવનમાં જેટલી વાસના હશે, આ બંને એટલા જ જોડાયેલા રહેશે અને તે જેડલા જોડાયેલા રહેશે તેટલા અશાંત રહીશું. જો શાંતિ જોઈએ છે તે જડ અને ચેતનને વિખૂટા પાડો. humarehanuman@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser