તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:હ્રદયના મંદિરમાં ભૂલાઇલી વિસરાયલી યાદો

14 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

પેશાવરથી સમાચાર આવ્યાં છે કે ત્યાની સરકારે હુકમ કર્યો છે કે દિલિપ કુમાર અને રાજ કપૂરના હાલના ઘરોને તેમના માલિકો પાસેથી ખરીદવામાં આવે અને તેમને મિયુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવે. આવું કરવાથી પ્રવાસીઓ આકર્ષિત થશે. દિલિપ કુમાર અને રાજ કપૂર પડોશી રહ્યાં છે. અને તેમના પિતા પણ એકબીજાંના મિત્ર રહ્યાં. રાજ કપૂરનું મૃત્યુ 1988માં થયું હતું અને દિલિપ કુમારની યાદશક્તિ આ ઘટનાના કેટલાક સમય પછી જતી રહ્યી હતી. અત્યારે દિલિપ કુમાર 98 વર્ષના થયાં અને તેમની બેગમ 76 વર્ષના થયાં છે.તેમના પારિવારિક મિત્ર રહેલાં સલીમ ખાને તેમને મળતાં રહ્યાં છે. તાજેતરના સમાચાર એ છે કે દિલિપ કુમાર શ્વાસ તો લઇ રહ્યાં છે. પણ તેમની તમામ માંસ પેશીઓ સમાપ્ત થઇ ગઇ છે. તેમની દેખભાળ કરતાં કરતાં કરતાં સાયરા બાનું પણ બિમાર પડી ગયાં છે.રાજ કપૂરનું ગામ લોની જિલ્લાંનું પૂનામાં લગભગ 100 એકરનું ખેતર વેચી ચૂક્યાં છે. આર.કે સ્ટુડિયો આગમાં બળી ગયાં પછી વેચી દેવામાં આવ્યો છે. તેને ફરી બનાવવામાં 10 કરોડનો ખર્ચો છે.

ખરેખર ટાન્સપોર્ટેશનના કારણે તાયાં જવામાં લગભગ 2 કલાક લાગતાં હતાં, જ્યારે બાંન્દ્રાથી કલાકાર હાઇવેના કારણે 40 મિનિટમાં ગોરે ગાંવના ફિલ્મ સિટીમાં પહોંચી જતાં હતાં.રાજ કપૂરનો સ્ટુડિયો તેમના બંગલાથી માત્ર થોડાં ડગલાં જ નજીક છે. તે પણ અઢી એકર જમીન પર બનેલો છે. તેને વેચીને રણધીર કપૂર બાંન્દ્રા હીલ રોડ જવાં માંગતાં હતાં. ત્યાં તેમણે એક ઘર પણ ખરીદી લીધું હતું પરંતુ કોરોનાના કારણે શિફ્ટ ન થઇ શક્યાં.આ જ વિસ્તારમાં કરિશ્મા, કરીના અને રણવીર કપૂરનું ઘર પણ છે. જેથી પરિવાર નજીકમાં રહ્યી શકે. રણવીર કપૂર પોતાના પિતાના ઘરની જગ્યા પર બહુમાળી બિલ્ડીંગ બનાવી રહ્યાં છે. જેના ગ્રાઉન્ડ ફ્લોર પર એક સ્ટુડિયો પણ બનાવવામાં આવશે. આર.કે સ્ટુડિયો ચેમ્બૂરની જગ્યાએ પાલી હિલ બાંદ્રામાં બની જશે. ઉલ્લખનીય છે કે કેટલાંક વર્ષો પહેલાં એક કેન્દ્રીય મંત્રીના આગ્રહ પર રાજ કપૂરની બધી ફિલ્મોની નેગેટિવ અને પોઝેટિવ પ્રિન્ટ તથા સરસામાન ફિલ્મ સંસ્થાનમાં મોકલવામાં આવ્યો હતો. એ સંભવ છે કે પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ પણ બીજી બધી સંસ્થાઓની જેમ ગોડાઉન અને કબાડીખાનું બની જશે.શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે રાજ કપૂરનો મિચેલ કેમેરો અને નજીકના મુખ્ય દરવાજા પાસે રહેલાં ભગવાન શિવની મૂર્તિ પોતાના તારદેવમાં રહેલાં મુંબઇમાં સ્થિત મ્યુઝિયમમાં રાખી દીધી ‘ગંગા જમના’, ‘સંગમ’, અને ‘મેરા નામ જોકર’ લંડનના ટેક્નિકલ લેબમાં પ્રોસેસ કરવામાં આવી હતી. આ ફિલ્મની ઓડિયો ટેપ પણ એ જ લેબમાં હતાં. કેટલાક વર્ષ પૂર્વે ટેક્નિકલ પ્રયોગશાળા ચીને ખરીદી લીધી. એટલે આજે આ ફિલ્મોના નેગેટિવ, પોઝેટિવ અને ઓડિયો ટેપ ચીનમાં છે.ઉલ્લેખનીય છે કે કેટલાંક વર્ષો પહેલાં ચીનના ફિલ્મ વિભાગે રણવીર કપૂર અને ઋષિ કપૂરને એ સંદેશો આપ્યો હતો કે ‘આવારા’ને ફરી બનાવવામાં આવે અને પૃથ્વીરાજ કપૂર વાળું પાત્ર કરે. અને રાજ કપૂરવાળુ પાત્ર અભિનય કરે. રાજ કપૂર પરિવારે ચીનના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો.પૃથ્વીરાજ કપૂર 1926માં પેશાવરથી મુંબઇ આવીને વસ્યાં હતાં. એ એન્ડર્સન નાટક કંપનીમાં કામ કરતાં હતાં. ગિલિપ કુમારના પિતા પણ ભારત આવી ગયાં હતાં. જે મુંબઇની જગ્યાએ દેવવાલીમાં આવીને વસ્યાં જે મુંબઇથી નજીક છે.એકવાર મુંબઇ પ્રવાસમાં તેમણે ફિલ્મ પોસ્ટરમાં પોતાના પુત્ર દિલિપ કુમારને ઓળખીને ખૂબ ગુસ્સે થયાં હતાં. તેજ દિવસોમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી અબ્દુલ કલામ આઝાદ કેટલાંક સમય માટે મુબં યાત્રા પર હતાં. દિલ્પ કુમાર અને રાજ કપૂર ખૂબ સારા મિત્રો હતાં. દિલ એક મંદિરનું ગીત છે- યાદ ના જાયે બીતો દીનો કી , ઉન્હેં દિલ ક્યું ભૂલાયે. - ફિલ્મ સમીક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser