આ વાત વહેતી કરવામાં અમારી મદદ કરો

સેવા પરમો ધર્મ:

7 કરોડની દાનરાશિ અત્યાર સુધી બની લાખો જરૂરિયાતમંદોનો સહારો.

હવે વધુ એક 1 લાખ પરિવાર માટે કામ કરવાનું છે.
તમારી દરેક સહયોગ રાશિ પર દિવ્ય ભાસ્કર
કરશે વધારાની 10 ટકા રાશિનું દાન.

આ UPI IDને કોપી અથવા ટાઇપ કરો અને કોઈ પણ એપ (Phone Pe, Google Pay, PayTM, BHIM) થી દાન કરો

UPI: [email protected] copy

ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80G હેઠળ કરમાં છૂટ મેળવવા માટે, મોબાઈલ નંબર +918815108358
પર રસીદનો સ્ક્રીનશોર્ટ વોટ્સએપ કરો

કોરોનાવાઈરસ લોકડાઉનને કારણે કરોડો પરિવાર ભૂખ્યા પેટે સૂવા મજબૂર થઈ ગયા છે.

તેમની મદદ માટે ભાસ્કર સમૂહે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે અને સંકલ્પ લીધો છે કે અમે દેશનાં 40 શહેરોના 1 લાખ જરૂરિયાતમંદ પરિવારો સુધી એક અઠવાડિયા સુધી ચાલે તેટલી ખાદ્યસામગ્રી પહોંચાડીશું.

આ કામ કરવા માટે અમે દરેક શહેરની પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાઓ (NGO) સાથે હાથ મિલાવ્યા છે, જે સામગ્રીના વિતરણમાં મદદ કરશે.

ભાસ્કર સમૂહ અને તેના કર્મચારીઓએ 1 કરોડ રૂપિયા આપીને આ ઝુંબેશની શરૂઆત કરી છે.

અમે જાણીએ છીએ કે આપ પણ મદદ કરવા ઈચ્છો છો, પરંતુ કેવી રીતે મદદ કરવી તે વિશે માહિતગાર નથી. એટલા માટે જ અમે આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી રહ્યા છીએ, જેથી આ મુશ્કેલીની ઘડીમાં આપ આપણા દેશવાસીઓને અને તેમના પરિવારોની મદદ કરી શકો.

તેમાં આપની દાનરૂપી મદદ બહુ મોટું પરિવર્તન લાવી શકે તેમ છે. આગળ આવો અને સ્વેચ્છાએ હાથ લંબાવીને આ પરિવારો સુધી યથાશક્તિ મદદ પહોંચાડવા માટે તમારું યોગદાન આપો.

દાનમાં અપાતા દરેક પેકેટમાં શું હશે

5 કિલો ચોખા
5 કિલો લોટ
2 કિલો દાળ
2 કિલો બટાકા
1 લિટર તેલ

1 કિલો મીઠું
1 સાબુ
100 ગ્રામ મરચાંનો પાઉડર
100 ગ્રામ હળદર

આપ કઈ રીતે દાન આપી શકો

1 પરિવાર= રૂ. 700
5 પરિવાર= રૂ. 3500
10 પરિવાર= રૂ. 7000
20 પરિવાર= રૂ. 14000

આપ કઈ રીતે દાન આપી શકો?

નીચેનામાંથી કોઈપણ માધ્યમથી આપ ધનરાશિ મોકલી શકો છો. સંકટની આ ઘડીએ આપણે વધુમાં વધુ પરિવારોને મદદ કરવાની છે. તેમાં આપનું નાનામાં નાનું યોગદાન પણ બહુ મહત્ત્વ ધરાવે છે. આપ માત્ર 100 રૂપિયાની રકમથી પણ આ શુભ શરૂઆત કરી શકો છો.

QR કોડઃ નીચે મુજબ

 

UPI ટ્રાન્સફર

UPI: [email protected] copy

નેટ બેન્કિંગઃ (RTGS / NEFT)

બેન્કનું નામ: HDFC Bank
નામ - Bhaskar Foundation
અકાઉન્ટ નંબર - 01441450000456
IFSC Code - HDFC0000144

ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80G હેઠળ કરમાં છૂટ મેળવવા માટે, કૃપયા મોબાઈલ નંબર +918815108358 પર આપનાં નામ અને શહેરનાં નામની સાથે આપના દાનની રસીદનો સ્ક્રીનશોટ વ્હોટ્સએપ કરશો