• નાની નાની વાતે ગુસ્સે થતા બાળક સાથે પ્રેમથી વર્તન કરો

  પેરેન્ટિંગ ડેસ્ક. સમય પર નાસ્તો ન મળવાની વાત હોય, કે પછી રમતા મિત્ર સાથે સામાન્ય વાત પર ઝઘડો થવો વગેરે જેવી નાની અને સાવ સામાન્ય વાત પર બાળકો ગુસ્સો કરતાં હોય છે. નાની બાબતોએ બાળકોને ક્રોધ આવવો, તે સમય જતાં ...

 • શિશુને વારંવાર કિસ કરવી છે ખતરનાક, થઈ શકે છે ઇન્ફેકશન

  દિવ્યશ્રીડેસ્ક: ઘરમાં બાળક હોય તો ઘરના દરેક લોકો તેના પર પ્રેમ વરસાવવાનું ચુકતા નથી. બાળકની માસૂમિયત જોઈને તેને ચૂમવાનું મન થઈ જાય છે. જો કે બાળક પ્રત્યેનો આપનો આ પ્રેમ તેના માટે ક્યારેક ખતરનાક બની જાય છે. બાળકને વારંવાર ચૂમવાથી ...

 • બાળકની હેલ્થ માટે જરૂરી છે, આ ફિઝિકલ એક્ટિવિટી, જરૂર કરાવો

  દિવ્યશ્રી ડેસ્ક:  પેરેન્ટસ માટે બાળકના સ્વાસ્થ્યથી વધારે મહત્વનું બીજુ કંઇ જ નથી હોતું. તે દરેક વખતે એ ચિંતમાં રહે છે કે ક્યું ડાઇટ તેના માટે યોગ્ય રહેશે. બાળકના પોષણ માટે આ સતત સભાન રહો છો. તેના માટે હેલ્ધી ડાઈટ પ્લાન ...

 • હાર્ટ ડે પર મને યાદ આવે છે મારા રોહનની એ સર્જરી, જેને તેને આપી નવી જિંદગી

  દિવ્યશ્રી ડેસ્ક:આજે વર્લ્ડ હાર્ટ ડે છે. હાર્ટની સમસ્યા બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોમાં કોઈને પણ થઈ શકે છે. આજના દિવસે મને મારા રોહનને બાળપણમાં જ થયેલી હાર્ટની તકલીફ યાદ આવે છે. જી હાં રોહનને હાર્ટમાં છેદ હતો જે વાતની જાણ ...

 • નવજાતના શરીર પર વધુ રૂંવાટી છે? આ રીતે દેશી રીતથી કરો દૂર

  દિવ્યશ્રીડેસ્ક: બાળકોની માંસપેશિને મજબૂત બનાવવા માટે મસાજ કરવું જરૂરી છે. તેલમાં રહેલા એન્ટીબેક્ટરિયલ ગુણ બાળકોને બીમારીથી બચાવે છે. માલિશ કરવાથી બાળકના સ્કિન પણ મોઇશ્ચર રહે છે. બાળકના જન્મના ત્રણ મહિના બાદ ઉબટનથી માલિશ કરી શકાય. ઉબટન બાળકની શરીર પર રહેલી ...

 • બાળકને સતાવતી કૃમિની સમસ્યા અને તેના ઉપચાર

  દિવ્યશ્રી ડેસ્ક: બાળકના પેટમાં ક્રૃમિ થવા એ સામાન્ય વાત છે. મારી ચાર વર્ષની દીકરી  કિંજલને પણ આ સમસ્યા સતાવતી હતા. આ સમસ્યામાં પેટમાં દુખાવો, ખંજવાળ, બળતરા સહિતની સમસ્યા સતાવે  છે. કિંજલની પણ આ સમસ્યા સતાવતી હતી. જો કે ક્રૃમિનું નિદાન ...

 • બાળકને સીખવો આ 7 સારી આદત ક્યારેય નહીં પડે બીમાર

  દિવ્યશ્રી ડેસ્ક: બાળકોએ અભ્યાસની સાથે તેના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સતર્ક રહેવું જરૂરી છે. કહેવાય છેને કે 'હેલ્થ ઈઝ વેલ્થ' મતલબ સ્વાસ્થ્ય જ ધન છે. આ માટે જરૂરી છે કે બાળકને સારી આદતનું પાલન કરાવવું. સ્વસ્થ રહેવા માટે આદતમાં સુધાર લાવવો ...

 • બાળકની હાઈટ વધારવા માંગો છો? આ ફૂડને ડાયટમાં કરો સામેલ

  દિવ્યશ્રી ડેસ્ક: બાળકની હાઈટને જોઈને મા-બાપ પરેશાન થઈ જાય છે. પરેશાનીને દૂર કરવા માટે પેરેન્ટસ બહુ બધી દવાનું સેવન કરાવે છે. આ બધી જ દવાની  સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. મારા 5 વર્ષના દીકરા મોન્ટુને પણ આ સમસ્યા હતી. ...

 • Chid care: શિશુને પાણી પિવડાવવાનું ક્યારથી શરૂ કરવું જોઇએ?

  દિવ્યશ્રી ડેસ્ક: પહેલીવાર મા બન્યા પહેલા અને ડિલિવરી બાદ પણ બાળકની સારસંભાળને લઈને માને બહુ બધી ચિંતા સતાવતી હોય છે. નવજાત શિશુને પાણી ન આપવું જોઇએ. આવું મેં ખૂબ સાંભળ્યું હતું. કેમ ન આપવું? આપવું તો ક્યારથી આપવું તે બધી ...

 • બાળકની નબળી Eyesight છે? તેને ઠીક કરવા માટે આ સરળ ઘરેલુ નુસખા અપનાવો

  દિવ્યશ્રી ડેસ્ક: આજના બાળકો મોબાઈલ ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહે છે. મોબાઈલની હાનિકારક રોશની બાળકની નાજુક આંખોને નુકસાન પહોંચાડે છે. આજના સમયમાં ઉંમર પહેલા  આંખોમાં નંબર આવી જવા સાવ સામાન્ય બાબત બની ગઈ છે. મારી આઠ વર્ષની રિનીને શાળામાં ...

 • નવજાત શિશુની આ રીતે લો સારસંભાળ, હંમેશા રહેશે સ્વસ્થ

  દિવ્યશ્રી ડેસ્ક: બાળકની કિલકારીથી જ્યારે ઘર ગૂંજી ઉઠે છે ત્યારે સૌથી વધુ ખુશી માને થાય છે. જો કે આ સાથે નવજાતની સારસંભાળની ચિંતા પણ માને સતાવતી હોય છે.  આ ચિંતા અને ખુશીની ફિલિગ્સ મેં પણ અનુભવી હતી. બેબીનો બોર્ન બાદ ...

 • વાંચવામાં મન લાગે તે માટે શું કરવું જોઇએ?

  દિવ્યશ્રી ડેસ્ક. પરીક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે તમારામાંથી ઘણાને ટેન્શન રહેતું હશે કે વાંચેલું યાદ રહેતુ નથી. આવી સ્થિતિમાં અહીં આપેલા મુદ્દાઓ અભ્યાસમાં મન રહે એ માટે ઉપયોગી નીવડે એવા છે.

 • એકલા રહેતા બાળકે પોતાની સંભાળ કેવી રીતે રાખવી જોઇએ?

  દિવ્યશ્રી ડેસ્ક. જે બાળકના પેરેન્ટસ વર્કિગ હોય છે. તેવા બાળકો ખુદ ઘરનું લોક ખોલે છે. આવા બાળકોને લૈચકી ચિલ્ડ્રન કહેવામાં આવે છે. એટલે કે તાળા-ચાવી વાળા બાળકો. આવા બાળકો ઘર પર વધુ સમય એકલા જ રહે છે. આવી સ્થિતિમાં પેરેન્ટસે કેટલીક ...

 • શિખામણ આપતાં પેરેન્ટ્સે શું ધ્યાનમાં રાખવું?

  દિવ્યશ્રી ડેસ્ક(ડો.આશિષ ચોક્સી). બાળકના જન્મથી શરૂ કરી વીસ વર્ષ સુધીમાં તેને ભણાવી-ગણાવી સારો માનવી બનાવવાની સફરમાં માતા-પિતાની તેને અપાતી શિખામણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા માતા-પિતા કહે છે કે અમારે બાળકોને કશું કહેવાનું જ નહીં. તેઓ સાચું-ખોટું કરે તો કોઈ ...

 • 99 અને 90 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારે ફરક હોતો નથી

  દિવ્યશ્રી ડેસ્ક (ડો.આશિષ ચોક્સી) : દસમા અને બારમા ધોરણમાં બાળક આવે એટલે શિક્ષકો અને માતાપિતા દ્વારા તેમના પર સલાહનો દોર ચાલુ થઈ જાય. આમ તૈયારી કરવી, આવું ધ્યાન રાખવું, આ કરવું અને આ ના કરવું વગેરે. ઊંઘ પૂરી કરવી, પ્રવાહી ...

વધુ

આર્ટિકલ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી
   back

   સૌથી વધુ લોકપ્રિય