ઘરે બેઠાં કમાણી

યોગનું જ્ઞાન ધરાવો છો? યોગ સ્ટુડિયો શરૂ કરીને કરો કમાણી

 • યોગનું જ્ઞાન ધરાવો છો? યોગ સ્ટુડિયો શરૂ કરીને કરો કમાણી

  યોગ સ્ટુડિયો

  વિશ્વમાં લોકપ્રિય વ્યાયામ તરીકે પ્રસિદ્ધ યોગ દ્વારા તમે ઘરેબેઠા કમાણી કરી શકો છો. પાંચ હજાર વર્ષ જૂની પ્રાચીન યોગ પદ્ધત્તિ તમે બીજાને શીખવી શકો છો અથવા તો તમારો પોતાનો યોગ સ્ટુડિયો શરૂ કરીને આવક મેળવી શકો છો. તમારી આસપાસ ઘણા સ્ટુડિયો  વિવિધ પ્રકારના યોગ શીખવતા હશે. જુદાં જુદાં પ્રકારનાં લોકોને અને આરોગ્યની સ્થિતિઓ સાથે યોગની વિવિધ પદ્ધત્તિઓ જોડી શકો છો. ઉદાહરણ તરીકે, હઠ, આયંગર, આશ્તંગા, બિક્રમ, કુંડલિની, વિન્યાસા, હોટ યોગ વગેરે.

   

  માહિતી સૌજન્યઃ ડૉ. વિલ્પા પટેલ

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી