તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • To Know How To Strat Bisuness From Home By Woollen Neating

વૂલન વર્ક જાણો છો? આ રીતે આકર્ષક વૂલન ગારમેન્ટ તૈયાર કરીને કરો કમાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૂલન નિટિંગ દ્રારા કરો આકર્ષક કમાણી

 

 

આઉટફિટની ફેશનમાં અન્ય ફેબ્રિકની સાથે વૂલન ગારમેન્ટમાંથી આકર્ષક ટોપ, સ્વેટર, મોજા જેકેટ બનતાં હોય છે. જે યુનિકની સાથે આકર્ષક લૂક આપે છે. જો આપ વૂલન ગૂંથીને સ્વેટર, મોજા, ફ્રોક વગેેરે બનાવી શકતા હો તો નીટેડ ગારમેન્ટનો બિઝનેસ એક સારૂ ઓપ્શન છે. આ બિઝનેસ માટે એક બીજું પણ સારૂ ઓપ્શન છે તૈયાર નીટેડ વૂલન ગારમેન્ટ ખરીદીને તેને મશીનમાં  સ્ટીચ કરીને પણ તમે આકર્ષક આઉટફિટ તૈયાર કરી શકો છો. જેની હોલસેલમાં વેચીને  અથવા રિટેલમાં વેચીની પણ સારી એવી કમાણી કરી શકો છો.

 

ઘર પર નીટેડ વૂલન આઉટફિટ તૈયાર કરીને પણ  તમે સારી એવી કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં ખાસ કોઈ મૂડીરોકાણની પણ જરૂર નથી રહેતી. નજીવું રોકાણ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો