ઘરે બેઠાં કમાણી

ઘર પર ટ્યુશન ક્લાસ શરૂ કરીને ઘર બેઠા કરો કમાણી

 • ઘર પર ટ્યુશન ક્લાસ શરૂ કરીને ઘર બેઠા કરો કમાણી

  કોચિંગ ક્લાસ દ્વારા કમાણી

  તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ ગ્રેજ્યુએટ હો તો ઘરે બેઠાં પર્સનલ કોચિંગ દ્વારા કમાણી કરી શકો છો. આના માટે બી.એડ.ની ડિગ્રી કે ટીચરની જોબ હોય તો વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું કામ સરળતાથી કરી શકાય છે. આજકાલ એજ્યુકેશનનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે એટલે પર્સનલ કોચિંગની ઇન્ડસ્ટ્રી ઘણી વિકસી છે. મધ્યમ વર્ગના માતાપિતા પણ પેટે પાટા બાંધીને પણ સંતાનોને ટ્યુશન અપાવવાનો આગ્રહ રાખે છે. તમારી પાસે સારી ડિગ્રી હોય તો પણ તાત્કાલિક જોબ મળી જાય એવું બનતું નથી. આ સમયનો ઉપયોગ કરીને પર્સનલ કોચિંગ આપી શકાય. તમે તમારા ઘરે એક અલાયદા રૂમમાં એક જ ધોરણના પાંચ-સાત-દસ વિદ્યાર્થીઓને ટ્યુશન આપી શકો છો અને તમને અનુકૂળ હોય તો વિદ્યાર્થીના ઘરે જઇને પણ કોચિંગ કરીને કમાણી કરી શકો છો. ટ્યુશન આપતી વ્યક્તિ અન્ય કોઇ સ્કૂલમાં કે પ્રાઇવેટ  ઇન્સ્ટિટ્યુટમાં જોબ ન કરી શકે એવો નિયમ ધ્યાનમાં રાખવો જોઇએ.

   

  માહિતી સહયોગ: હિના શાહ, આઇસેડ

   

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી