તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીચર સર્ચ કન્ટીટન્સિ દ્રારા તમે બેસ્ટ ટીચર શાળાને આપીને સારી કમાણી કરી શકો છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીચર સર્ચ કન્ટીટન્સિ

હાલ શહેરમાં ખાનગી શાળાની સંખ્યા વધતી જાય છે. શિક્ષણ ક્ષેત્રનો બિઝનેસ એવો ફુલ્યો ફાલ્યો છે કે ખાનગી શાળાની સંખ્યા વધતા કોમ્પિટિશન પણ વધ્યું છે. તેવામાં ગુણવતતા સભર શિક્ષણ માટે સારી શાળામાં પણ સારા ક્વોલિફાઇડ શિક્ષકનો અભાવ જ રહેતો હોય છે આ સ્થિતિમાં જો તમે તમારી સર્ચ વેબસાઈટ દ્રારા બેસ્ટમાં બેસ્ટ ટીચર શાળાને આપશો તો શાળાની શિક્ષણની ગુણવત્તતા જળવાય રહેશે અને એક સારા લાયકાતવાળા શિક્ષકને સારી તક પણ મળી શકશે.

 

ટીચર સર્ચ કન્ટીટન્સિ એક એવો વ્યવસાય છે જેમાં ખાસ કોઇ મૂડી રોકાણની જરૂર હોતી નથી. આ બિઝનેસમાં શાળાને તેની જરૂરિયાત મુજબ ટીચર પૂરા પાડવાના હોય છે. કેટલીક પ્રાઈવેટ શાળાઓ સાથે ટાઇઅપ કરીને તેમની જરૂરિયાત મુજબ વેલ ટ્રેન્ડ અને પ્રતિભાશાળી શિક્ષકો આ વ્યવસાય દ્રારા શાળાને પુરા પાડવામાં આવે છે.

-માહિતી સહયોગ શૈલી પારેખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser