તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • If You Have Know This Art, Start Tattoo Studio And Earn Money

પેઈન્ટિંગ કલામાં માહેર છો? તો ટેટૂ સ્ટુડિયો કમાણી માટેનો સારો વિકલ્પ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેટૂ બનાવીને કરો આકર્ષક કમાણી

 

સતત બદલાતી રહેતી ફેશનની દુનિયાના ટ્રેન્ડ બદલાતા રહે છે.  ટેટૂ પણ ફેશનની દુનિયાની આકર્ષક કળા છે. યંગસ્ટર્સ સ્પેશિયલ ઓકેઝનમાં ટેટૂ કરાવે છે. ખાસ કરીને નવરાત્રિમાં યુવતીઓ જુદાં-જુદાં આકર્ષક ટેટૂ કરાવવા માટે હજારો રૂપિયા ખર્ચે છે.

 

યંગસ્ટર્સમાં ટેટૂનો ક્રેઝ વધતો જતો હોવાથી ટેટૂનું માર્કેટ પણ હંમેશાં સારૂ રહે છે. આ શક્યતાને જોતાં જ કેટલાક ક્રિએટિવ લોકો અવનવાં ટેટૂ બનાવી આપીને સારી એવી કમાણી કરતા હોય છે. તો આપ ટેટૂ બનાવાનું જાણતા હો અથવા તો પેઇન્ટિંગ સારૂ કરી શકતા હો તો  આ વ્યવસાય શરૂ કરી શકો છો. ટેટૂની વ્યવસ્થિત તાલીમ લઇને તાલીમ લઇને ટેટૂનો બિઝનેસ શરૂ કરી શકાય છે.

 

જો તમે ટેટૂ વિશે સારૂ એવું નોલેજ ધરાવતા હો તો ટેટૂ શીખવવાના ક્લાસ શરૂ કરીને પણ સારી એવી કમાણી કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો