ઘરે બેઠાં કમાણી

ટેઇલરિંગનું કામ જાણો છો તો ઘરે બેસી કરો ટેઈલરિંગનો વ્યવસાય શરૂ

 • ટેઇલરિંગનું કામ જાણો છો તો ઘરે બેસી કરો ટેઈલરિંગનો વ્યવસાય શરૂ

  દરજીકામ

  સમાજમાં વસતી દરેક વ્યક્તિની મુખ્ય ત્રણ જરૂરિયાત છે. રોટી, કપડાં ઔર મકાન’. માણસને તનને ઢાંકવા માટે કપડાંની જરૂર પડે છે. આપણે ત્યાં એવી કહેવત છે કે એક નૂર આદમી હજાર નૂર કપડાં. મતલબ કે માણસ પોતાની જરૂરિયાત ઉપરાંત શોખ ખાતર અને શક્તિ અનુસાર અવનવાં કપડાં પહેરે છે. ‘ગારમેન્ટ એન્ડ ટેલર મેઇટ ધી જેન્ટલમેન’ આ અંગ્રેજી કહેવત પરથી દરજીકામનું મહત્ત્વ શું છે તેમનો ખ્યાલ આવે છે. મોટા શહેરમાં કે નાના ગામમાં દરજીકામનો વ્યવસાય વિકસાવી શકાય છે. સિલાઇકામની તાલીમ પામેલા કુશળ કારીગર-દરજી સહેલાઇથી સ્વમાનપૂર્વક કમાણી કરી શકે છે. દરજીકામમાં મજૂરી લઇ કપડાં સીવવાના હોવાથી તૈયાર માલના- બજારનો સવાલ રહેતો નથી. સામાન્ય રીતે કપડાં સીવડાવનાર વ્યક્તિ પોતે જ કાપડ ખરીદીને ઘરે અથવા તો દુકાને આપી જાય છે અને સીવેલાં કપડાં લઇ જાય છે.

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી