ઘરે બેઠાં કમાણી

સોડા અને ઠંડા પીણીને બનાવીને કરો વ્યવસાય શરૂ

 • સોડા અને ઠંડા પીણીને બનાવીને કરો વ્યવસાય શરૂ

  આપણે ગુજરાતીઓ સ્વાદશોખીન પ્રજા છીએ. ભરપેટ ભોજન કર્યા પછી તેને પચાવવા માટે સોડાનો સહારો લઇએ છીએ. પાચનની સમસ્યાનો સરળ ઉપાય સોડા છે. અપચાની તકલીફમાં ઉપયોગી એવી સોડા વોટરનું માર્કેટ સૌરાષ્ટ્રમાં અને હવે આખા ગુજરાતમાં ઘણું મોટું છે, તો કાળઝાળ ગરમીમાં રાહત આપતાં સરબત અને ઠંડા પીણાનો વપરાશ ઉનાળામાં વધી જાય છે.

  . સોડા વોટર અને સરબતોમાં સ્વાદ વૈવિધ્ય પૂરું પાડતી ઘણી વેરાઇટી અવેલેબલ છે. પરંપરાગત સરબતો જેવાં કે સફરજન, કાચી કેરી, પાકી કેરી (મેંગો રાઇપ) અન્નાસ, ગુલાબ, ખસ, ફાલસાં, મોસંબી, સંતરા, દ્રાક્ષ, જામફળ, જાંબુ,  લિચી ઉપરાંત ગ્રીન એપલ, કિવી, સ્ટ્રોબેરી અને  ક્રેનબેરી જેવાં ફળોના રસના સરબતો મળી રહે છે. દિવસે ને દિવસે ગરમી અને વસ્તી વધતી જાય છે. ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશના પ્રવાસે જતા હોય ત્યારે સોડા અને સરબતને હાથવગા રાખે છે. બારે માસ એક ગામથી બીજે ગામ દરરોજ અપડાઉન કરતાં લોકો પણ સરબતોનો ઉપયોગ કરીને સ્વસ્થ અને તાજગીસભર રહેવાનો પ્રયત્ન કરે છે.

   માંદગીના સમયમાં પણ ફળોના રસના સરબતો તંદુરસ્તી સુધારવામાં સાથ આપે છે. ટૂંકમાં સોડા વોટર હોયકે સરબત,  લોકો છૂટથી તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. થોડા આગોતરા આયોજન સાથે સોડા વોટર અને સરબતનો વ્યવસાય કરવામાં આવે તો તેમાંથી સારી કમાણી કરી શકાય છે.

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી