ઘરે બેઠાં કમાણી
Home » Divyashree » Earn From Home » shield and trophy making work form home

શિલ્ડ અને ટ્રોફી બનાવવામાં રસ છે? આ રીતે કરો બિઝનેસ સ્ટાર્ટ

  • શિલ્ડ અને ટ્રોફી બનાવવામાં રસ છે? આ રીતે કરો બિઝનેસ સ્ટાર્ટ

    શાળા, કોલેજથી માંડીને કોર્પોરેટ હાઉસ અને જુદી જુદી કંપની તેમજ ખેલકૂદથી માંડીને જુદા-જુદા ફિલ્ડમાં સફળ થયેલા વિદ્યાર્થી, ખેલાડી, અને કર્મચારીને શિલ્ડ, ટ્રોફી આપીને તેમન સફળતાને નવાજવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શિલ્ડ અને ટ્રોફી અને આઇકાર્ડનું મેકિંગ કરીને પણ સારી એવી કમાણી કરી શકાય છે.

    આ બિઝનેસ શરૂ કરવા માટે સૌ પ્રથમ તો શિલ્ડ બનાવવા માટેનું મશીન અને એક્રેલિક સીટ તેમજ કેમિકલ્સની જરૂર પડે છે. ભાડાની રૂમ લઇને અથવા તો ઘર પર એક રૂમ લઈને આ કામ માટે ફાળવીને બિઝનેસ શરૂ કરી શકાય છે.

    આ શાળા- કોલેજ અન્ય કંપનીમાં પુરસ્કાર સમારોહ યોજાયા કરતા હોય છે તેથી શિલ્ડની ડિમાન્ડ લગભગ દરેક મહિનામાં રહે છે. તેથી આ બિઝનેસમાં કમાણીના સારા સ્કોપ રહેલા છે.

  • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
  • કઈ રીતે કમાણી થઈ શકે ?
  • આર્થિક મદદ ક્યાંથી મળે?
  • કેટલી કમાણી થઇ શકે?
  • ?????? ??????
  • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
  • કઈ રીતે કમાણી થઈ શકે ?
  • આર્થિક મદદ ક્યાંથી મળે?
  • કેટલી કમાણી થઇ શકે?
  • ?????? ??????
??? 'કઈ રીતે કામ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

    કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
    મારી બહેનપણી દિવ્ય શ્રી