ઘરે બેઠાં કમાણી

શિલ્ડ અને ટ્રોફી બનાવવામાં રસ છે? આ રીતે કરો બિઝનેસ સ્ટાર્ટ

 • શિલ્ડ અને ટ્રોફી બનાવવામાં રસ છે? આ રીતે કરો બિઝનેસ સ્ટાર્ટ

  શાળા, કોલેજથી માંડીને કોર્પોરેટ હાઉસ અને જુદી જુદી કંપની તેમજ ખેલકૂદથી માંડીને  જુદા-જુદા ફિલ્ડમાં સફળ થયેલા વિદ્યાર્થી, ખેલાડી, અને કર્મચારીને શિલ્ડ, ટ્રોફી આપીને તેમન સફળતાને નવાજવામાં આવે છે. શું તમે ક્યારેય  વિચાર્યું છે કે આ શિલ્ડ અને ટ્રોફી અને આઇકાર્ડનું મેકિંગ કરીને પણ સારી એવી કમાણી કરી શકાય છે.

   

  આ બિઝનેસ શરૂ કરવા માટે સૌ પ્રથમ તો શિલ્ડ બનાવવા માટેનું મશીન અને એક્રેલિક સીટ તેમજ કેમિકલ્સની જરૂર પડે છે. ભાડાની રૂમ લઇને અથવા તો ઘર પર એક રૂમ લઈને આ કામ માટે ફાળવીને બિઝનેસ શરૂ કરી શકાય છે.

   

  આ શાળા- કોલેજ અન્ય કંપનીમાં પુરસ્કાર સમારોહ યોજાયા કરતા હોય છે તેથી શિલ્ડની ડિમાન્ડ લગભગ દરેક મહિનામાં રહે છે. તેથી આ બિઝનેસમાં કમાણીના સારા સ્કોપ રહેલા છે.

 • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
 • કઈ રીતે કમાણી થઈ શકે ?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
 • કઈ રીતે કમાણી થઈ શકે ?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઈ રીતે કામ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી