ઘરે બેઠાં કમાણી

પ્રગ્નનન્ટ મહિલાને ફિટ રાખતા ક્લાસિસ ચલાવી કરો આકર્ષક કમાણી

 • પ્રગ્નનન્ટ મહિલાને ફિટ રાખતા ક્લાસિસ ચલાવી કરો આકર્ષક કમાણી

  પ્રેગ્નન્ટ મહિલા માટે ક્લાસીસ

  મા બનવું એ દરેક મહિલા માટે સુખદ અનુભવ હોય છે. જો કે આ અવસ્થા ખુશીની સાથે કેટલી શારીરિક તકલીફ પણ લઇને આવે છે. પ્રથમ વખત માતૃત્વ ધારણ કરતી મહિલાના મનમાં અનેક સવાલો અને મૂંઝવણ હોય છે. પ્રેગ્નન્સી સમયે અને પ્રેગ્નન્સી બાદ પણ અનેક શારીરિક તકલીફો સતાવતી હોય છે.

   

  ડિલિવરી બાદ વજન વધી જવું, સ્કિન ડલ થઇ જવી, હેર લોસ જેવી અનેક સમસ્યાની સાથે નવજાતના ઉછેરના મુદ્દે પણ અનેક સવાલો સતાવતા હોય છે. પ્રેગ્નન્સીમાંથી પસાર થતી મહિલાને દરેક પ્રકારનું યોગ્ય માર્ગદર્શન મળી રહી તે હેતુસર પ્રેગ્નન્ટ વુમન માટેના ક્લાસીસ ચાલે છે.

   

  આ ક્લાસીસ દ્વારા ગર્ભવતી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ મળી રહે છે. સાથે સાથે આવા ક્લાસીસ ચલાવવાની પૂરતી તાલીમ લઇને આપ પણ પ્રેગ્નન્ટ વિમેન માટેના ક્લાસ શરૂ કરીને કમાણી કરી શકો છો.

  -માહિતી સૌજન્ય:રીટા સિંઘા

   

 • કઈ રીતે પ્રેગ્નન્સી ક્લાસ શરૂ કરી શકાય?
 • કલાસિસમાં કયા વિષયોને સમાવવામાં આવે છે?
 • કેટલું મૂડીરોકાણ કરવું પડે?
 • ?????? ??????
 • કઈ રીતે પ્રેગ્નન્સી ક્લાસ શરૂ કરી શકાય?
 • કલાસિસમાં કયા વિષયોને સમાવવામાં આવે છે?
 • કેટલું મૂડીરોકાણ કરવું પડે?
 • ?????? ??????
??? 'કઈ રીતે પ્રેગ્નન્સી ક્લાસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી